શ્રી. ક. દ. ઓ. સેવક ભરૂડીયા અચલગચ્છ જૈન સંધ ટ્રસ્ટ આપનું હાર્દીક સ્વાગત કરે છે

શ્રી. ક. દ. ઓ. સેવક ભરૂડીયા અચલગચ્છ જૈન સંઘ ટ્રસ્ટ બોર્ડની રચના બાબત

તા. ૦૯-૦૨-૨૦૨૫ નાં થયેલ સામાન્ય સભા મુજબ ફક્ત ૩ ઉમેદવારી પત્રક મંજૂર થતાં, ચૂંટણી અધીકારી શ્રી. નીલેશભાઇએ ત્રણેની ટ્રસ્ટીઓ તરીકે નીમણુંક કરેલ છે. આપણાં ગામનાં અન્ય સભ્યોને ટ્રસ્ટી તરીકે લઈ જરૂરત મુજબ ટ્રસ્ટ બોર્ડ બનાવવા તેમણે સલાહ આપી છે.

તેમની સલાહ ને માન આપીને નીચે મુજબ ટ્રસ્ટ બોર્ડ બનાવવામાં આવેલ છે, જે તા. ૦૧-૦૪-૨૫ થી ૩૧-૦૩-૩૦ સુધી કાર્યરત રહેશે.

  1. શ્રી. અશોકભાઇ મણીલાલ દંડ – પ્રમુખ
  2. શ્રી. ચંદ્રેશભાઈ જયંતીલાલ દંડ – ઉપ પ્રમુખ
  3. શ્રી. રાજેશભાઈ પ્રવિણભાઈ દંડ – માનદ્ મંત્રી
  4. શ્રી. દિલીપભાઈ જેઠાલાલ દંડ – ખજાનચી
  5. શ્રી. ખીલીનભાઈ મણીકાંત દંડ – માનદ્ ટ્રસ્ટી

આપણાં ગામનાં માનદ્ ટ્રસ્ટીઓ

  1. શ્રી. ગૌતમભાઈ નરશીભાઈ ખોના
  2. શ્રી. સુનીલભાઈ સોમચંદ લોડાયા

જામનગર ખાતેનાં માનદ્ ટ્રસ્ટી

  1. શ્રી. નીતિનભાઈ ધીરજલાલ ખોના

ભાઈશ્રી સતીષભાઈ સોમચંદ લોડાયાને મેનેજર તેમજ પુજારી તરીકે દેરાસર તેમજ સંકુલનાં સર્વે કાર્યોનીં જવાબદારી રહેશે.

શ્રી. વીશનજી જેતશી દંડ ને આપણાં સંઘનાં તેમજ ટ્રસ્ટ બોર્ડનાં સલાહકાર તરીકે ફરજ નીભાવવા વિનંતી.

એજ લી. 
અશોક મણીલાલ દંડ. 
પ્રમુખ, ટ્રસ્ટ બોર્ડ.

*** હજુ પણ ટ્રસટીઓની થોડી જગ્યાઓ ભરવાની બાકી રાખેલ છે. જે ભાઈ બહેનો ને સાર્વજનિક કામ કરવામાં રસ હોય તેમજ આપણાં દેરાસરનાં તેમજ મહાજનનાં કામ કરવામાં દિલચસ્પી હોય, તેઓ શ્રી. રાજુભાઈ પ્રવિણભાઈ દંડ (મો. ૯૮૨૦૮૬૧૦૧૩) અથવા શ્રી. દિલીપભાઈ જેઠાલાલ દંડ (મો. ૯૮૨૦૭૭૭૨૨૧) નો સંપર્ક કરે. ***

અગત્યની જાહેરાત: શ્રી ક. દ. ઓ. સેવક ભરૂડીયા અચલગચ્છ જૈન સંઘ ટ્રસ્ટની ચૂંટણીની નોટીસ વાંચવા અહીં ક્લીક કરો.

૧૮મી વાર્ષિક સામાન્ય સભા ની નોટીસ

અમારી ઓફિસ

ભરૂડીયા ઓફિસઃ

ગામઃ સેવક ભરૂડીયા

પોસ્ટઃ દલતુંગી

જીલોઃ જામનગર

પીનઃ ગુજરાત ૩૬૧૨૮૦

મુંબઈ ઓફિસઃ

C/o. ખુશ્બૂ ડાયકેમ પ્રા. લી.

ગાલા નં. ૯૯, ન્યૂ યૂનિક ઇંડસ્ટ્રીયલ એસ્ટેટ

ડો. આર. પી. રોડ, જવાહર ટોકીઝની સામે

મુલુંડ (વે), મુંબઇ – ૪૦૦૦૮૦

ટેલીઃ ૨૫૯૨ ૫૦૨૦

Our Offices:

Village Office:

Village: Sevak Bharudia

Post: Daltungi

Dist: Jamnagar

Pin: Gujarat 361280

Mumbai Office:

C/o. Khushbu Dyechem Pvt Ltd

Gala No. 99, New Unique Ind. Estate

Dr. R. P. Road, Opp. Jawahar Talkies,

Mulund (W), Mumbai – 400080

Tel: 2592 5020